Madhavpur Turtle Hatchery
The forest department runs a sea-turtle hatchery on Madhavpur beach, where eggs laid by olive ridley and green turtles in winter are protected and the hatchlings released into the sea.
About
- Type
- Wildlife
- from Keshod (by road)
- 31.2 km
- Time
- 41 min drive
- straight-line
- 24.6 km
- Direction
- West from Keshod
- Coordinates
- 21.3060, 70.0150
Map
From Wikipedia
માધવપુર કાચબા ઉછેર કેન્દ્ર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં પોરબંદર જિલ્લાનાં પોરબંદર તાલુકામાં પોરબંદરથી દક્ષિણ દિશાની દરિયાઇ પટ્ટી ઉપર આવેલ માધવપુર ગામ ખાતે આવેલ છે. આ કેન્દ્રનું સંચાલન ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. પોરબંદર નજીકના માધવપુરથી મિંયાણી સુધીના ૧૧૨ કિ.મી. લાંબા દરિયાકિનારા ઉપર દર વર્ષે મોટી સંખ્યામાં ગ્રીન દરિયાઇ જાતિના કાચબાઓ ઇંડા મુકવા માટે આવે છે. જે પૈકી સૌથી વધુ સંખ્યા માધવપુર ખાતે કાચબા ઉછેર કેન્દ્રની આજુબાજુનાં રમણીય દરિયાકિનારાને સવિશેષ પસંદ કરે છે. આથી અહીં કાચબા ઉછેર કેન્દ્ર કાર્યરત છે. જોકે વૈશ્વિક ઉષ્ણતા સહિત દરિયાઇ પ્રદૂષણ જેવા અનેક કારણોને લીધે વર્તમાન સમયમાં અહીં ઓછી સંખ્યામાં કાચબાઓ આવે છે.
Other places nearby
See all →Osho Ashram, Madhavpur

Madhavrai Temple & Fair, Madhavpur

Madhavpur (Ghed)
Ganjpir Dada Dargah
Mander (Ghed) — Ramdevpir & Kaleshwar Mahadev
Panchala Swaminarayan Temple
Dasaram Temple, Balagam
Vasangdevi Temple, Balagam
More: Wildlife
- Sasan Gir National Park 39 km
- Girnar Wildlife Sanctuary 29 km
- Devalia Safari Park 31 km
- Sakkarbaug Zoo 35 km
- Kamleshwar Dam, Gir 44 km
- Barda Wildlife Sanctuary 84 km
- Crocodile Breeding Centre, Sasan Gir 39 km
- Porbandar Bird Sanctuary 75 km
- Ambardi Safari Park, Dhari 83 km
- Fudam Bird Sanctuary, Diu 97 km
- Mitiyala Wildlife Sanctuary 105 km