વન્યજીવ

માધવપુર કાચબા ઉછેર કેન્દ્ર

માધવપુર બીચ પર વન વિભાગનું દરિયાઈ કાચબા ઉછેર કેન્દ્ર છે, જ્યાં શિયાળામાં દરિયાકિનારે ઈંડાં મૂકતા ઓલિવ રિડલી અને ગ્રીન કાચબાનાં ઈંડાં સાચવીને બચ્ચાંને દરિયામાં છોડવામાં આવે છે.

માધવપુર કાચબા ઉછેર કેન્દ્રMadhavpur Turtle Hatchery
ચિત્રાત્મક રજૂઆત — આ સ્થળનો સાચો ફોટો નથી.

વિશે

પ્રકાર
વન્યજીવ
કેશોદથી (રસ્તા માર્ગે)
૩૧.૨ કિમી
સમય
૪૧ મિનિટ ડ્રાઇવ
સીધું અંતર
૨૪.૬ કિમી
દિશા
પશ્ચિમ કેશોદથી
અક્ષાંશ-રેખાંશ
૨૧.૩૦૬૦, ૭૦.૦૧૫૦

Google Maps પર જુઓ કેશોદથી રસ્તો Google Maps પર ફોટા જુઓ

આ સ્થળનો તમે જાતે પાડેલો ફોટો છે? WhatsApp પર મોકલો — તમારા નામ સાથે અહીં મૂકીશું. ફોટો મોકલો →

નકશો

વિકિપીડિયા અનુસાર

માધવપુર કાચબા ઉછેર કેન્દ્ર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં પોરબંદર જિલ્લાનાં પોરબંદર તાલુકામાં પોરબંદરથી દક્ષિણ દિશાની દરિયાઇ પટ્ટી ઉપર આવેલ માધવપુર ગામ ખાતે આવેલ છે. આ કેન્દ્રનું સંચાલન ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. પોરબંદર નજીકના માધવપુરથી મિંયાણી સુધીના ૧૧૨ કિ.મી. લાંબા દરિયાકિનારા ઉપર દર વર્ષે મોટી સંખ્યામાં ગ્રીન દરિયાઇ જાતિના કાચબાઓ ઇંડા મુકવા માટે આવે છે. જે પૈકી સૌથી વધુ સંખ્યા માધવપુર ખાતે કાચબા ઉછેર કેન્દ્રની આજુબાજુનાં રમણીય દરિયાકિનારાને સવિશેષ પસંદ કરે છે. આથી અહીં કાચબા ઉછેર કેન્દ્ર કાર્યરત છે. જોકે વૈશ્વિક ઉષ્ણતા સહિત દરિયાઇ પ્રદૂષણ જેવા અનેક કારણોને લીધે વર્તમાન સમયમાં અહીં ઓછી સંખ્યામાં કાચબાઓ આવે છે.

સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0) · માહિતી મેળવ્યાની તારીખ: ૨૨-૧૧-૨૦૨૬

નજીકનાં બીજાં સ્થળો

બધું જુઓ →

બીજાં વન્યજીવ

કોઈ માહિતી ખોટી, જૂની કે વાંધાજનક લાગે છે? WhatsApp પર જણાવો · સંપર્ક