કેશોદ મહત્વના ફોન નંબર
કેશોદ પોલીસ સ્ટેશન, મામલતદાર અને પ્રાંત કચેરી, એસટી બસ સ્ટેન્ડ, હોસ્પિટલ, મંદિરો અને પ્રવાસન સ્થળો, PGVCL અને તમામ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર — એક જ પાના પર. નંબર પર ટૅપ કરતાં જ સીધો કૉલ થશે.
ઇમરજન્સી નંબર
કેશોદ — સરકારી કચેરીઓ
| કચેરી / સેવા | ફોન |
|---|---|
| કેશોદ પોલીસ સ્ટેશન ચાર ચોક, કેશોદ · ૨૪ કલાક | ૦૨૮૭૧ ૨૩૬૦૯૩ |
| ના.પો.અધીક્ષક (Dy.SP) કચેરી, કેશોદ વિભાગ મામલતદાર કચેરી પાસે | ૦૨૮૭૧ ૨૩૬૬૮૪ |
| મામલતદાર કચેરી, કેશોદ માંગરોળ રોડ · પ્રમાણપત્ર, રેશનકાર્ડ, જમીન મહેસૂલ | ૦૨૮૭૧ ૨૩૬૦૪૩ |
| પ્રાંત કચેરી (SDM), કેશોદ પ્રાંત અધિકારી — કેશોદ વિભાગ | ૦૨૮૭૧ ૨૩૪૦૧૮ |
| કેશોદ નગરપાલિકા ચાર ચોક · પાણી, સફાઈ, જન્મ-મરણ નોંધણી, મિલકત વેરો | ૦૨૮૭૧ ૨૩૬૦૧૮ |
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): junagadh.nic.in, spjunagadh.gujarat.gov.in, keshodnagarpalika.co.in · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
કેશોદ — તાલુકા પંચાયત અને અદાલત
| કચેરી / સેવા | ફોન |
|---|---|
| તાલુકા પંચાયત કચેરી, કેશોદ (TDO) સેવા સદન, આઝાદ ક્લબ ગ્રાઉન્ડ · ગ્રામ પંચાયત, આવાસ, ગ્રામ્ય વિકાસ, તાલુકા શિક્ષણ-ખેતીવાડી શાખા | ૦૨૮૭૧ ૨૩૫૭૪૨ |
| એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ (અધિક જિલ્લા અદાલત), કેશોદ જૂનાગઢ જિલ્લા ન્યાયાલય હેઠળ | ૦૨૮૭૧ ૨૩૨૧૦૩ |
| પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ, કેશોદ જૂનાગઢ જિલ્લા ન્યાયાલય હેઠળ | ૦૨૮૭૧ ૨૩૭૧૦૩ |
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): junagadhdp.gujarat.gov.in, junagadh.dcourts.gov.in · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
કેશોદ — એસટી બસ (GSRTC)
| કચેરી / સેવા | ફોન |
|---|---|
| એસટી બસ સ્ટેન્ડ, કેશોદ (સ્ટેન્ડ ઇન્ચાર્જ) બસનો સમય અને પૂછપરછ | ૬૩૫૯૯ ૧૮૫૭૭ |
| એસટી બસ સ્ટેન્ડ પૂછપરછ, કેશોદ (લેન્ડલાઇન) બસનો સમય અને પૂછપરછ | ૦૨૮૭૧ ૨૩૬૦૧૬ |
| એસટી ડેપો, કેશોદ (ડેપો મેનેજર) ડેપો સંબંધિત ફરિયાદ / કામ | ૬૩૫૯૯ ૧૮૫૭૬ |
| GSRTC ટોલ ફ્રી હેલ્પલાઇન ટિકિટ બુકિંગ અને મદદ · સવારે ૮ થી રાત્રે ૮ · Keshod.in બસની માહિતી આપતું નથી, બસ માટે આ નંબર પર જ કૉલ કરો | ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ |
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): gsrtc.in · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
જૂનાગઢ જિલ્લો
| કચેરી / સેવા | ફોન |
|---|---|
| કલેક્ટર કચેરી, જૂનાગઢ જિલ્લા સ્તરની રજૂઆત અને સૂચનાઓ | ૦૨૮૫ ૨૬૩૦૧૦૦ |
| જિલ્લા આપત્તિ નિયંત્રણ કક્ષ પૂર, વાવાઝોડું, ભારે વરસાદ | ૧૦૭૭ |
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): junagadh.nic.in · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
વીજળી અને રેલવે
| કચેરી / સેવા | ફોન |
|---|---|
| PGVCL ગ્રાહક સેવા (વીજળી ફરિયાદ) ટોલ ફ્રી · બીજો નંબર ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૩ | ૧૯૧૨૨ |
| રેલવે પૂછપરછ (PNR, ટ્રેનનો સમય) કેશોદ સ્ટેશન કોડ: KSD | ૧૩૯ |
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): pgvcl.com, indianrail.gov.in · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
ગ્રામ પંચાયત — સરપંચ અને તલાટી-કમ-મંત્રી
કેશોદ તાલુકાની ૫૩ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીના નંબર, જૂનાગઢ જિલ્લા પંચાયતની સત્તાવાર વેબસાઇટ મુજબ. દાખલા, આકારણી, ૭/૧૨, પાણી-રસ્તા જેવા ગામના કામ માટે.
બધી ૫૩ ગ્રામ પંચાયતની યાદી ખોલો
| ગામ | સરપંચ | તલાટી-કમ-મંત્રી |
|---|---|---|
| અખોદડ | શ્રી દેવાણંદભાઇ સવદાસભાઇ પીઠીયા ૯૭૨૩૬ ૧૬૯૩૯ | શ્રી એસ.વી.કરંગીયા ૮૧૨૮૨ ૧૩૨૭૩ |
| અગતરાય | શ્રી રાજેશભાઇ હંસરાજભાઇ મારડિયા ૯૯૧૩૭ ૯૬૦૦૫ | શ્રી પી.કે.ઉપાધ્યાય ૯૭૨૬૬ ૧૨૨૯૯ |
| અજાબ | શ્રી મગનભાઇ ગોપાલભાઈ અઘેરા ૯૯૨૭૧ ૮૩૮૪૮ | શ્રી આર.ડી.તન્ના ૯૯૦૯૦ ૫૯૫૫૮ |
| ઇંદ્રાણા | શ્રી ધારાબેન અરજણભાઇ કરમટા ૯૦૯૯૬ ૦૭૦૪૯ | શ્રી આર.જી. કરગીયા ૯૪૨૭૬ ૩૫૭૯૮ |
| ઇસરા | શ્રી મંજુલાબેન ગોપાલભાઇ ઘુસર ૯૮૨૫૬ ૮૪૪૨૫ | શ્રી તેજસ ગોવિંદભાઇ પિઠીયા ૮૨૦૦૦ ૯૪૫૨૪ |
| એકલેરા | શ્રી સોમાબેન વિક્રમભાઇ સિસોદીયા ૯૮૨૪૮ ૯૫૩૭૪ | શ્રી એચ.એસ.ડાભી ૭૪૦૫૪ ૭૧૪૫૫ |
| કરેણી | શ્રી લાભુબેન વ્રજલાલભાઇ હિંગરાજીયા ૯૫૧૨૨ ૫૦૯૫૬ | શ્રી કામીર કાળુભાઇ રાનિયા ૯૭૭૩૪ ૩૮૦૬૯ |
| કાલવાણી | શ્રી નરેન્દ્રસિંહ જેસીંગભાઈ દયાતર ૭૬૯૮૮ ૧૩૧૦૧ | શ્રી પાર્થ રમેશભાઇ ઠાકર ૯૭૭૩૧ ૧૧૧૪૫ |
| કેવદ્રા | શ્રી રંજનબેન કાંન્તીલાલ ખાણીયા ૯૫૫૮૨ ૬૫૧૦૩ | શ્રી આર.કે.કડછા ૯૭૧૪૪ ૪૭૧૩૦ |
| કોયલાણા-લાઠીયા | શ્રી નેહાબા હરદેવસિંહ રાયજાદા ૯૬૬૨૫ ૧૯૩૯૫ | શ્રી આર.કે.કડછા ૯૭૧૪૪ ૪૭૧૩૦ |
| ખમીદાણા (ઘેડ) | શ્રી સોનલબેન રોહિતકુમાર સોલંકી ૯૮૨૪૧ ૯૦૯૨૭ | શ્રી તેજસ ગોવિંદભાઇ પિઠીયા ૮૨૦૦૦ ૯૪૫૨૪ |
| ખીરસરા (ઘેડ) | શ્રી નયનાબેન ચીમનભાઈ ભરડા ૯૮૨૫૮ ૯૪૫૯૦ | શ્રી દિવ્યેશ દેવદાનભાઇ કારેથા ૮૧૪૧૮ ૧૬૨૮૨ |
| ગેલાણા | શ્રી સપનાબેન ગીગાભાઇ બાબરીયા ૯૬૨૪૬ ૭૦૯૩૨ | શ્રી વી.એલ.જીંદાણી ૯૯૨૪૬ ૩૮૬૮૩ |
| ચર | શ્રી શિવાલીબેન ભાવેશભાઈ મુછાળ ૯૮૨૫૫ ૧૮૫૬૪ | શ્રી જી.એન.સોલંકી |
| ચાંદીગઢ | શ્રી લાખીબેન સાજણભાઇ વદર ૯૯૦૪૧ ૧૯૯૦૧ | શ્રી જે.એન.ભટ ૯૭૧૪૧ ૪૧૮૧૨ |
| ચિત્રી | શ્રી સોમીબેન દિનેશભાઈ સિંહાર ૯૯૭૯૧ ૧૫૦૫૩ | શ્રી પી.કે.ઉપાધ્યાય (ઇન્ચાર્જ) ૯૭૨૬૬ ૧૨૨૯૯ |
| જોનપુર | શ્રી પુરીબેન નથુભાઇ જીલડીયા ૬૩૫૧૯ ૩૪૫૧૫ | શ્રી એ.પી.પરમાર ૮૧૨૮૩ ૬૮૩૪૭ |
| ટીટોડી | શ્રી કમલેશભાઈ ભીખાભાઈ મકડીયા ૮૩૪૭૬ ૨૩૧૬૨ | શ્રી બી.પી.ડાભી ૬૩૫૧૭ ૫૨૦૯૦ |
| ડેરવાણ | શ્રી જનકકુમાર હિરાભાઈ ધૂડા ૯૯૧૩૫ ૦૯૭૧૬ | શ્રી એમ.એન.વીરડા ૯૬૦૧૦ ૫૬૪૧૭ |
| ધ્રાબાવડ | શ્રી ગીતાબેન દિપકભાઈ બકોત્રા ૯૯૦૯૨ ૨૮૬૯૩ | શ્રી આર.એમ.સોલંકી ૯૯૦૪૫ ૩૬૬૯૨ |
| નાની ઘંસારી | શ્રી હર્ષાબેન જયેશકુમાર સોલંકી ૯૮૨૫૨ ૫૯૭૫૯ | શ્રી તેજસ ગોવિંદભાઇ પિઠીયા ૮૨૦૦૦ ૯૪૫૨૪ |
| નુનરડા | શ્રી વીરાભાઈ મેઘાભાઈ મકડીયા ૮૯૮૦૭ ૪૬૯૪૦ | શ્રી તેજસ ગોવિંદભાઇ પિઠીયા ૮૨૦૦૦ ૯૪૫૨૪ |
| નોંજણવાવ | શ્રી ભોવાનભાઈ નાગદાનભાઈ ખટારીયા ૯૯૭૮૦ ૩૪૬૭૦ | શ્રી મીલન કરમુર ૭૬૦૦૭ ૨૭૪૬૭ |
| પંચાળા | શ્રી મસરીભાઇ રૂડાભાઇ પરમાર ૯૬૨૪૫ ૧૭૦૧૭ | શ્રી એચ.એસ.ચૌહાણ ૮૪૬૦૬ ૭૭૭૪૨ |
| પસવાળીયા | શ્રી ક્રિપાલસિંહ વનરાજસિંહ રાયજાદા ૮૦૦૦૦ ૮૩૦૭૪ | શ્રી કે.બી.ભારાઇ ૯૯૦૪૦ ૭૨૫૨૭ |
| પાડોદર | શ્રી ગૌતમ નાથા રાવલીયા ૯૯૦૪૧ ૧૯૯૬૧ | શ્રી પી.કે.નંદાણીયા ૯૭૨૪૪ ૨૪૩૪૪ |
| પાણખાણ | શ્રી હરસુરભાઇ જેઠસુરભાઇ ભુરાણી ૯૭૧૨૧ ૯૩૯૪૪ | — |
| પિપળી | શ્રી મુળુભાઇ માલદેભાઇ રાવલીયા ૯૮૭૯૮ ૫૧૧૧૧ | શ્રી દિવ્યેશ દેવદાનભાઇ કારેથા ૮૧૪૧૮ ૧૬૨૮૨ |
| પ્રાંસલી | શ્રી કીશોર અમરાભાઇ બાબરીયા ૯૮૨૪૭ ૮૬૭૦૧ | શ્રી એમ.બી.કરમુર ૮૭૮૦૭ ૯૯૧૨૮ |
| ફાગળી | શ્રી દેવુબેન ભગવાનજીભાઈ દેવધરીયા ૯૫૭૪૬ ૮૦૬૫૫ | શ્રી બી.પી.ડાભી ૬૩૫૧૭ ૫૨૦૯૦ |
| બડોદર | શ્રી શારદાબેન દીલીપભાઇ સોલંકી ૯૮૭૯૫ ૫૪૧૭૭ | શ્રી પી.એમ.કોટડીયા ૯૬૮૭૮ ૫૨૨૭૭ |
| બામણાસા | શ્રી દેવીબેન જયેશભાઇ નંદાણીયા ૭૬૯૮૯ ૨૮૦૪૧ | શ્રી પી.બી.ગરેજા ૮૭૮૦૮ ૭૯૫૧૩ |
| બાલાગામ | શ્રી ધીરજબા નટવરસિહ ચૌહાણ ૯૯૧૩૫ ૦૫૦૫૦ | શ્રી આર.જી. કરગીયા ૯૪૨૭૬ ૩૫૭૯૮ |
| બાવા સિમરોલી | શ્રી નીતાબેન જયદીપસિંહ સિસોદીયા ૯૯૨૫૧ ૩૫૫૩૨ | શ્રી એચ.એસ.ડાભી ૭૪૦૫૪ ૭૧૪૫૫ |
| ભાટ સિમરોલી | શ્રી મેનાબેન ભરતકુમાર ચુડાસમા ૮૮૪૯૭ ૫૧૭૭૭ | શ્રી એમ.વી.કનેરીયા ૮૭૫૮૮ ૬૮૯૧૭ |
| મંગલપુર | શ્રી હંસાબેન પોલાભાઈ મરંઢ ૯૯૭૯૬ ૪૦૬૨૩ | શ્રી કે.બી.ભારાઇ ૯૯૦૪૦ ૭૨૫૨૭ |
| મઘરવાડા | શ્રી જશુબેન હીરાભાઈ હેરભા ૯૬૬૪૬ ૭૫૬૪૬ | શ્રી પી.કે.ઉપાધ્યાય (ઇન્ચાર્જ) ૯૭૨૬૬ ૧૨૨૯૯ |
| મઢડા | શ્રી મંજુબેન જીતેન્દ્રભાઈ ઓઝડા ૯૬૨૪૮ ૨૨૯૪૩ | શ્રી ચિરાગ હસમુખભાઇ ગોહેલ ૮૦૦૦૨ ૩૮૩૭૬ |
| માણેકવાડા | શ્રી ક્રિષ્નાબેન ભરતભાઇ ડાંગર ૮૧૬૦૬ ૮૮૯૮૯ | શ્રી ડી.બી.જેઠવા ૮૪૬૦૭ ૫૬૧૨૮ |
| મુળિયાશા | શ્રી વેજીબેન જીતુભાઇ વાળા ૯૭૭૩૧ ૦૩૧૧૧ | શ્રી ચિરાગ હસમુખભાઇ ગોહેલ ૮૦૦૦૨ ૩૮૩૭૬ |
| મેસવાણ | શ્રી લીલાબેન ડાયાભાઇ પરમાર ૯૨૬૫૦ ૬૦૦૬૬ | શ્રી એમ.વી.કનેરીયા ૮૭૫૮૮ ૬૮૯૧૭ શ્રી એસ.એન.મોરી ૭૬૦૦૭ ૨૭૪૬૭ |
| મોટી ઘંસારી | શ્રી કાજલબેન બાણુગરીયા ૯૬૩૮૦ ૨૨૩૮૦ | શ્રી એન.જે.ત્રીવેદી ૭૦૯૬૫ ૦૩૯૯૬ |
| મોવાણા | શ્રી અનીલભાઇ હદવાણી ૯૯૦૪૩ ૯૦૯૩૫ | શ્રી એમ.વી.કનેરીયા ૮૭૫૮૮ ૬૮૯૧૭ |
| રંગપુર | શ્રી રાજેશભાઇ ઘોડાસરા ૯૯૭૯૧ ૧૫૫૧૨ | શ્રી જયશ્રી કિરીટભાઇ ચંદેસરા ૭૯૮૪૯ ૭૮૬૨૦ |
| રાણીંગપરા | શ્રી જયાબેન મનુસુખભાઈ મહિડા ૮૧૪૦૦ ૪૬૨૧૭ | શ્રી રાહુલકુમાર મનોજભાઇ સોલંકી ૯૯૦૪૫ ૩૬૬૯૨ |
| રેવદ્રા | શ્રી ગોવીંદભાઇ કચોટ ૯૯૨૫૬ ૫૪૬૦૮ | શ્રી ત્રિપતકુમાર રામભાઇ કાથડ ૭૩૫૯૨ ૭૩૭૧૧ |
| સીલોદર | શ્રી રમેશભાઇ જાદવ ૯૯૦૯૩ ૧૪૬૧૩ | શ્રી એમ.વી.કનેરીયા ૮૭૫૮૮ ૬૮૯૧૭ |
| શેરગઢ | શ્રી મોહિતભાઇ નારણભાઇ દયાતર ૭૮૭૮૬ ૮૬૮૧૫ | શ્રી એન.જે.ત્રીવેદી ૭૦૯૬૫ ૦૩૯૯૬ |
| સરોડ | શ્રી જીવાભાઈ માલદેભાઈ રાજતીયા ૯૯૭૯૪ ૪૦૮૩૦ | શ્રી કૃપાલી દેવદાસભાઇ ચાવડા ૯૪૨૬૦ ૧૦૧૦૨ |
| સાંગરસોલા | શ્રી મનુભાઈ ભુરાભાઈ સોનારા ૮૭૮૦૨ ૩૦૭૨૦ | શ્રી પી.કે.ઉપાધ્યાય (ઇન્ચાર્જ) ૯૭૨૬૬ ૧૨૨૯૯ |
| સુત્રેજ | શ્રી રાજુભાઇ સરમણભાઇ સુત્રેજા ૯૮૨૫૫ ૬૧૪૮૮ | શ્રી એચ.એસ.ચૌહાણ ૮૪૬૦૬ ૭૭૭૪૨ |
| સોંદરડા | શ્રી મહેશ્વરીબા કનકસિંહ રાયજાદા ૯૯૨૪૨ ૭૨૭૪૬ | શ્રી એલ.બી.કરમટા ૭૦૧૬૦ ૭૯૩૧૮ |
| હાંડલા | શ્રી પ્રભાતભાઇ બોરીચા ૮૧૫૫૮ ૧૮૧૮૧ | શ્રી જે.એન.ભટ ૯૭૧૪૧ ૪૧૮૧૨ |
સ્ત્રોત (સત્તાવાર): જૂનાગઢ જિલ્લા પંચાયત — junagadhdp.gujarat.gov.in (સાઇટ પર અપડેટ: ૦૭-૦૭-૨૦૨૬) · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬. ચૂંટણી કે બદલી પછી નામ/નંબર બદલાઈ શકે. ફક્ત પંચાયતના કામ માટે સંપર્ક કરવો.
ધારાસભ્ય અને સાંસદ
પૂરી માહિતી →જૂનાગઢ જિલ્લાના બીજા ધારાસભ્યો
| બેઠક / ધારાસભ્ય | ફોન |
|---|---|
| અરવિંદભાઈ જીણાભાઈ લાડાણી માણાવદર (૮૫) · BJP | ૯૯૦૯૪૪૧૧૦૫ |
| સંજય કોરડીયા જૂનાગઢ (૮૬) · BJP | ૯૮૨૫૦૮૨૦૧૦ |
| ગોપાલ ઈટાલિયા વિસાવદર (૮૭) · AAP | સંપર્ક માટે અહીં જુઓ |
| ભગવાનજીભાઈ કરગટીયા માંગરોળ (૮૯) · BJP | ૯૯૯૮૪૨૬૨૬૬ |
સ્ત્રોત: ગુજરાત વિધાનસભા (NeVA) સભ્ય ડિરેક્ટરી. ઈ-મેઇલ અને વધુ વિગત →
હોસ્પિટલ
ઇમરજન્સીમાં સૌથી પહેલાં ૧૦૮ (મફત એમ્બ્યુલન્સ) પર કૉલ કરો. ૧૦૮
સરકારી હોસ્પિટલ (સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ), કેશોદ
- હોસ્પિટલ (લેન્ડલાઇન)૦૨૮૭૧ ૨૩૬૩૩૯
કેશોદ–માંગરોળ રોડ, પીપળીયાનગર, કેશોદ
સ્ત્રોત: સરકારી ડૉક્ટર યાદી, J&K SASB ૨૦૨૩ (PDF નકલ) · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, જૂનાગઢ (સિવિલ)
- હેલ્પડેસ્ક૦૨૮૫ ૨૬૫૦૦૪૨
- તબીબી અધિક્ષક (M.S.) કચેરી૦૨૮૫ ૨૬૨૦૦૯૦
- મુખ્ય ફોન૦૨૮૫ ૨૬૫૪૫૦૩
મજેવડી ગેટ પાસે, જૂનાગઢ
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): gmersmcjunagadh.org · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
કેશોદની ખાનગી હોસ્પિટલો
સંગાણી હોસ્પિટલ
સાંઈનાથ સોસાયટી, એસટી બસ સ્ટેન્ડ સામે
જાહેર સ્ત્રોત: nsearchives.nseindia.com, in.worldorgs.com
રઘુવંશી હોસ્પિટલ
વૃંદાવન કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, જગદીશ પાર્ક
જાહેર સ્ત્રોત: in.worldorgs.com, mappls.com, bharatibiz.com
અજુડિયા હોસ્પિટલ
વેરાવળ રોડ, ટેલિફોન એક્સચેન્જ સામે
જાહેર સ્ત્રોત: in.worldorgs.com, mappls.com, bharatibiz.com
શિવમ હોસ્પિટલ અને આઈ.સી.યુ.
જૂનાગઢ–સોમનાથ હાઇવે, મધુસુદન નગર
જાહેર સ્ત્રોત: in.worldorgs.com, onefivenine.com
શ્રીજી આઈ હોસ્પિટલ
કિરણ આર્કેડ (બીજો માળ), વેરાવળ હાઇવે, બસ સ્ટેશન પાસે
જાહેર સ્ત્રોત: iffcotokio.co.in, zurichkotak.com, oneassure.in
આ નામ, સરનામાં અને નંબર Google Maps જેવા જાહેર સ્ત્રોત પરથી લઈ ઓછામાં ઓછા બે સ્ત્રોતમાં ચકાસ્યા છે. કંઈ ખોટું હોય, નંબર કોઈ વ્યક્તિનો અંગત હોય કે સંસ્થા અહીં રહેવા ન ઇચ્છતી હોય તો WhatsApp પર જણાવો — તરત સુધારીશું કે દૂર કરીશું. ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
કેશોદની હોસ્પિટલો — નકશા પર
- હિંગોરા હોસ્પિટલ
- કૃષ્ણા ચિલ્ડ્રન હોસ્પિટલ
- સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલ, કેશોદ
- પાડલિયા હોસ્પિટલ
- ગંગા હોમિયોપેથિક હોસ્પિટલ
- ફળદુ નિદાનકેન્દ્ર અને હોસ્પિટલ
- ધન્વંતરિ આયુર્વેદિક હોસ્પિટલ
- વાછાણી હોસ્પિટલ
- ડૉ. જે. એન. પાબાણી હોસ્પિટલ
- ભાગડિયા પ્રસૂતિ અને સ્ત્રીરોગની હોસ્પિટલ
- માસૂમ હોસ્પિટલ
- મધર કેર હોસ્પિટલ
- આસ્થા હોસ્પિટલ
- અઘેરા હોસ્પિટલ
- સ્પર્શ ચિલ્ડ્રન હોસ્પિટલ, કેશોદ
- ડેન્ટલ હોસ્પિટલ
- વસઘાસિયા હોસ્પિટલ
- શ્રીજી હોસ્પિટલ
- શિવમ હોસ્પિટલ અને આઈ.સી.યુ.
- મધુરમ હોસ્પિટલ
- શ્રીકાંત આયુર્વેદિક હોસ્પિટલ
- મુદ્રિકા હોસ્પિટલ
- સંગાણી હોસ્પિટલ
- ડૉ. રાજકુમાર ઠુંબર ચિલ્ડ્રન હોસ્પિટલ
યાદી OpenStreetMap પરથી; નામ પર ટૅપ કરતાં Google Maps પર લોકેશન, સમય અને ફોન જોઈ શકાશે. બધી હોસ્પિટલ અને દવાખાનાં →
મંદિરો, પ્રવાસન સ્થળો અને મુસાફરી
સોમનાથ મંદિર
- શ્રી સોમનાથ ટ્રસ્ટ — લેન્ડલાઇન૦૨૮૭૬ ૨૩૧૨૧૨
- રૂમ બુકિંગ અને પૂછપરછ (૨૪ કલાક)૯૪૨૮૨ ૧૪૯૧૪
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): somnath.org · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
ગિરનાર રોપ-વે
- ટોલ ફ્રી — ઉડન ખટોલા (ઉષા બ્રેકો)૧૮૦૦ ૨૦૨ ૪૦૫૦
રોપ-વે સમય: સવારે ૭ થી સાંજે ૫ (સત્તાવાર વેબસાઇટ મુજબ). ટિકિટ ઓનલાઇન બુક થાય છે.
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): udankhatola.com · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
સાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
- સિંહ સદન, સાસણ — સફારી પરમિટ પૂછપરછ૦૨૮૭૭ ૨૮૫૬૨૧
ફોન પૂછપરછ: સોમ–શનિ, સવારે ૧૦:૩૦ થી સાંજે ૬. સફારી પરમિટ ફક્ત સરકારી વેબસાઇટ girlion.gujarat.gov.in પરથી જ બુક કરો.
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): girlion.gujarat.gov.in · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
દેવળીયા સફારી પાર્ક
- સિંહ સદન, સાસણ — દેવળીયા સફારી પૂછપરછ૦૨૮૭૭ ૨૮૫૬૨૧
ફોન પૂછપરછ: સોમ–શનિ, સવારે ૧૦:૩૦ થી સાંજે ૬.
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): girlion.gujarat.gov.in · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
ગિરનાર અભયારણ્ય
- ગિરનાર નેચર સફારી — પૂછપરછ૦૨૮૫ ૨૬૫૧૭૬૩
ફોન પૂછપરછ: સોમ–શનિ, સવારે ૧૦:૩૦ થી સાંજે ૬.
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): girlion.gujarat.gov.in · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
ખોડલધામ, કાગવડ
- ખોડલધામ મંદિર, કાગવડ૦૨૮૨૩ ૨૫૨૦૦૦
- શ્રી ખોડલધામ ટ્રસ્ટ ઓફિસ, રાજકોટ૦૨૮૧ ૨૩૭૦૧૦૧
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): khodaldhamtrust.org · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
દ્વારકાધીશ મંદિર
- વહીવટદાર કચેરી, શ્રી દ્વારકાધીશ મંદિર (ફોન અને WhatsApp)૦૨૮૯૨ ૨૩૪૦૮૦
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): dwarkadhish.org · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
કેશોદ હવાઈમથક (એરપોર્ટ)
- એરપોર્ટ ડિરેક્ટર કચેરી (AAI)૦૨૮૭૧ ૨૯૯૧૦૯
ફ્લાઇટ અને ટિકિટ માટે સંબંધિત એરલાઇનનો સંપર્ક કરો.
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): aai.aero · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
કેશોદ રેલવે સ્ટેશન
- રેલવે પૂછપરછ — PNR, ટ્રેનનો સમય, મદદ૧૩૯
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): indianrail.gov.in · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
કેશોદ GSRTC બસ સ્ટેન્ડ
- બસ સ્ટેન્ડ ઇન્ક્વાયરી (સ્ટેન્ડ ઇન્ચાર્જ) — બસનો સમય, પૂછપરછ૬૩૫૯૯ ૧૮૫૭૭
- બસ સ્ટેન્ડ પૂછપરછ (લેન્ડલાઇન)૦૨૮૭૧ ૨૩૬૦૧૬
- ST ડેપો મેનેજર — ડેપો સંબંધિત ફરિયાદ / કામ૬૩૫૯૯ ૧૮૫૭૬
- GSRTC ટોલ ફ્રી — ટિકિટ બુકિંગ અને મદદ (સવારે ૮ થી રાત્રે ૮)૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬
Keshod.in બસ સેવા ચલાવતું નથી અને બસનો સમય કે ટિકિટની માહિતી આપી શકતું નથી — બસ માટે કૃપા કરી ઉપરના ST નંબર પર જ કૉલ કરો. ઓનલાઇન ટિકિટ અને સમયપત્રક: gsrtc.in.
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): gsrtc.in · ચકાસણી: ૨૨-૧૧-૨૦૨૬
પંચાળા સ્વામિનારાયણ મંદિર
- શ્રી સ્વામિનારાયણ મંદિર, પંચાળા૦૨૮૭૧ ૨૫૯૪૩૬
સ્ત્રોત: Google Maps પરની જાહેર માહિતી · ચકાસણી: ૨૨-૧૧-૨૦૨૬
Bank of India · Keshod
- IFSC
BKID0003310- MICR
362013071
Bank of Maharashtra · Keshod
- IFSC
MAHB0002706- MICR
362014002
Central Bank of India · Keshod
- IFSC
CBIN0284075- MICR
362016071
Yash Complex, Shop No 4 9, Ground Floor, Keshod, Junagarh, Gujrat.
સ્ત્રોત: RBI ની IFSC યાદી (શાખાનું નામ, સરનામું, IFSC, MICR અને બેંકે RBI ને આપેલો ફોન). ફોન બદલાયો હોઈ શકે — ખાતરી માટે બેંકની સત્તાવાર વેબસાઇટ જુઓ.
ગૌશાળા અને પાંજરાપોળ
ભારત સરકારના Animal Welfare Board of India (AWBI) માં માન્યતા પ્રાપ્ત, કેશોદ અને આસપાસની સંસ્થાઓ.
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): awbi.gov.in · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
કેશોદની સમાજ વાડી અને સમાજ ભવન
લગ્ન, સત્સંગ, બેઠક કે પ્રસંગ માટે કેશોદની સમાજ વાડીઓ. નામ, સરનામું અને ફોન Google Maps, સમાજનાં પોતાનાં પાનાં કે બોર્ડ જેવા જાહેર સ્ત્રોત પરથી લઈ ચકાસ્યા છે; બુકિંગ પહેલાં સમાજના ટ્રસ્ટી પાસેથી ખાતરી કરો.
કડવા પટેલ સમાજ, કેશોદ
આંબાવાડી મેઈન રોડ, ચાર ચોક પાસે
જાહેર સ્ત્રોત: in.worldorgs.com, Justdial, in.placedigger.com
શ્રી લોહાણા મહાજન વાડી (સુંદર વાડી)
જાહેર સ્ત્રોત: bhomyo.com, in.worldorgs.com
શ્રી પેથલજીભાઈ નાથાભાઈ ચાવડા આહીર સમાજ, કેશોદ
જાહેર સ્ત્રોત: yappe.in, in.worldorgs.com, bhomyo.com
આ નામ, સરનામાં અને નંબર Google Maps જેવા જાહેર સ્ત્રોત પરથી લઈ ઓછામાં ઓછા બે સ્ત્રોતમાં ચકાસ્યા છે. કંઈ ખોટું હોય, નંબર કોઈ વ્યક્તિનો અંગત હોય કે સંસ્થા અહીં રહેવા ન ઇચ્છતી હોય તો WhatsApp પર જણાવો — તરત સુધારીશું કે દૂર કરીશું. ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
બીજી સમાજ વાડી, ATM, પેટ્રોલ પંપ — Google Maps પર શોધો
બધી હેલ્પલાઇન (ગુજરાત અને ભારત)
- ૧૧૨રાષ્ટ્રીય ઇમરજન્સી (પોલીસ / ફાયર / એમ્બ્યુલન્સ)
- ૧૦૮એમ્બ્યુલન્સ (૧૦૮ ઇમરજન્સી સેવા)
- ૧૦૦પોલીસ
- ૧૦૧ફાયર બ્રિગેડ
- ૧૦૨માતા-બાળ એમ્બ્યુલન્સ
- ૧૮૧અભયમ મહિલા હેલ્પલાઇન (ગુજરાત)
- ૧૦૯૧મહિલા હેલ્પલાઇન
- ૧૦૯૮ચાઇલ્ડ હેલ્પલાઇન
- ૧૪૫૬૭વરિષ્ઠ નાગરિક હેલ્પલાઇન (Elder Line)
- ૧૯૩૦સાયબર ફ્રોડ / ઓનલાઇન છેતરપિંડી ફરિયાદ
- ૧૦૭૭જિલ્લા આપત્તિ નિયંત્રણ કક્ષ
- ૧૦૪આરોગ્ય હેલ્પલાઇન (ગુજરાત)
- ૧૪૫૫૫આયુષ્માન ભારત (PM-JAY) હેલ્પલાઇન
- ૧૯૬૨પશુ એમ્બ્યુલન્સ (કરુણા)
- ૧૯૦૬LPG ગેસ લીકેજ ઇમરજન્સી
- ૧૯૧૨૨PGVCL વીજળી ફરિયાદ
- ૧૮૦૦-૧૮૦-૧૫૫૧કિસાન કૉલ સેન્ટર (ખેતી સલાહ)
- ૧૯૧૫રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન
- ૧૦૬૪ACB ગુજરાત — લાંચ-રુશ્વત ફરિયાદ
- ૧૦૩૩નેશનલ હાઇવે હેલ્પલાઇન (NHAI)
- ૧૩૯રેલવે પૂછપરછ અને મદદ
ખાસ નોંધ
Keshod.in સરકારી વેબસાઇટ નથી અને ઉપરની કોઈ પણ કચેરી સાથે જોડાયેલી નથી. સરકારી કચેરીઓના નંબર જે-તે કચેરીની પોતાની સત્તાવાર વેબસાઇટ પરથી, અને ખાનગી હોસ્પિટલ તથા સમાજ વાડીની માહિતી Google Maps જેવા જાહેર સ્ત્રોત પરથી (ઓછામાં ઓછા બે સ્ત્રોતમાં ચકાસીને) લીધેલી છે — સ્ત્રોત લિંક દરેક વિભાગ નીચે છે. કચેરીના સમય, અધિકારીઓ અને નંબર બદલાઈ શકે છે — મહત્વના કામ પહેલાં સત્તાવાર વેબસાઇટ પર ખાતરી કરો. સરકારી કામ, પ્રમાણપત્ર કે ફરિયાદ માટે કૃપા કરીને સીધો સંબંધિત કચેરીનો સંપર્ક કરો.
કોઈ નંબર બંધ હોય કે બદલાયો હોય તો પાનાની લિંક સાથે જણાવો: [email protected]
હોસ્પિટલો, સરકારી કચેરીઓનાં લોકેશન અને ઓનલાઇન સેવાઓ →
વારંવાર પૂછાતા પ્રશ્નો
કેશોદ પોલીસ સ્ટેશનનો ફોન નંબર શું છે?
કેશોદ પોલીસ સ્ટેશન: ૦૨૮૭૧ ૨૩૬૦૯૩. ઇમરજન્સીમાં સીધો ૧૧૨ અથવા ૧૦૦ ડાયલ કરો.
કેશોદ મામલતદાર કચેરીનો નંબર કયો છે?
મામલતદાર કચેરી, માંગરોળ રોડ, કેશોદ: ૦૨૮૭૧ ૨૩૬૦૪૩ (જૂનાગઢ જિલ્લાની સત્તાવાર વેબસાઇટ મુજબ).
કેશોદ એસટી બસ સ્ટેન્ડની પૂછપરછ માટે કયો નંબર છે?
કેશોદ એસટી બસ સ્ટેન્ડ ઇન્ક્વાયરી: ૬૩૫૯૯ ૧૮૫૭૭ (GSRTC ની વેબસાઇટ મુજબ), લેન્ડલાઇન ૦૨૮૭૧ ૨૩૬૦૧૬. ડેપો મેનેજર: ૬૩૫૯૯ ૧૮૫૭૬. GSRTC ટોલ ફ્રી: ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬. ઓનલાઇન ટિકિટ gsrtc.in પર મળે છે.
કેશોદમાં લાઇટ જાય તો ફરિયાદ ક્યાં કરવી?
PGVCL ટોલ ફ્રી ૧૯૧૨૨ અથવા ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૩ પર ફરિયાદ નોંધાવો.
ઓનલાઇન છેતરપિંડી થાય તો શું કરવું?
તરત ૧૯૩૦ પર કૉલ કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ કરો — જેટલું વહેલું, પૈસા અટકાવવાની તક એટલી વધુ.
સાસણ ગીર સફારી બુકિંગ માટે કયો નંબર છે?
સિંહ સદન, સાસણ: ૦૨૮૭૭ ૨૮૫૬૨૧ (સોમ–શનિ, ૧૦:૩૦ થી ૬). પરમિટ ફક્ત સરકારી વેબસાઇટ girlion.gujarat.gov.in પરથી જ બુક કરો — બીજી વેબસાઇટથી છેતરાશો નહીં.
ગિરનાર રોપ-વે નો સંપર્ક નંબર?
ઉડન ખટોલા ટોલ ફ્રી: ૧૮૦૦ ૨૦૨ ૪૦૫૦. ટિકિટ udankhatola.com પર ઓનલાઇન મળે છે.
સોમનાથ મંદિરમાં રૂમ બુકિંગ માટે કયો નંબર છે?
શ્રી સોમનાથ ટ્રસ્ટ: ૯૪૨૮૨ ૧૪૯૧૪ (૨૪ કલાક) અથવા લેન્ડલાઇન ૦૨૮૭૬ ૨૩૧૨૧૨.
કોઈ માહિતી ખોટી, જૂની કે વાંધાજનક લાગે છે? WhatsApp પર જણાવો · સંપર્ક