કેશોદ પિન કોડ
કેશોદ શહેરનો પિન કોડ ૩૬૨૨૨૦ છે. કેશોદ તાલુકાનાં ગામોની પોસ્ટ ઓફિસ અને તેમના પિન કોડ (૩૬૨૨૨૦, ૩૬૨૨૨૨, ૩૬૨૨૨૭, ૩૬૨૨૨૯, ૩૬૨૨૧૫) — ભારતીય ટપાલ વિભાગ (India Post) ની યાદી મુજબ.
પિન કોડ મુજબ પોસ્ટ ઓફિસ
દરેક પિન કોડ એક ઉપ ડાકઘર (S.O.) નો હોય છે અને તેની નીચે આસપાસનાં ગામોની શાખા ડાકઘર (B.O.) આવે છે — એ ગામોનો પિન કોડ પણ એ જ હોય છે.
૩૬૨૨૨૦ — કેશોદ
| પોસ્ટ ઓફિસ | પ્રકાર |
|---|---|
| કેશોદ (Keshod) | ઉપ ડાકઘર |
| કેશોદ એરોડ્રોમ (Keshod Aerodrome) | ઉપ ડાકઘર |
| અખોદડ (Akhodad) | શાખા ડાકઘર |
| બાલાગામ (Balagam) | શાખા ડાકઘર |
| ભાટ સિમરોલી (Bhatsimroli) | શાખા ડાકઘર |
| ચાંદીગઢ (Chandigadh) | શાખા ડાકઘર |
| ચર (Char) | શાખા ડાકઘર |
| દિવરાણા (Divrana) | શાખા ડાકઘર |
| ફુલરામા (Fulrama) | શાખા ડાકઘર |
| ખમીદાણા (ઘેડ) (Khamidana) | શાખા ડાકઘર |
| ખીરસરા (ઘેડ) (Khirsara Ghed) | શાખા ડાકઘર |
| મોટી ઘંસારી (Motighansari) | શાખા ડાકઘર |
| મોવાણા (Movana) | શાખા ડાકઘર |
| નાની ઘંસારી (Nanighansari) | શાખા ડાકઘર |
| નુનરડા (Nunarda) | શાખા ડાકઘર |
| ઓસા (Osa) | શાખા ડાકઘર |
| પાડોદર (Padodar) | શાખા ડાકઘર |
| પંચાળા (Panchala) | શાખા ડાકઘર |
| પિપળી (Pipli) | શાખા ડાકઘર |
| સાંઢા (Sandha) | શાખા ડાકઘર |
| બાવા સિમરોલી (Simrolibava) | શાખા ડાકઘર |
૩૬૨૨૨૯ — કેશોદ અક્ષયગઢ
| પોસ્ટ ઓફિસ | પ્રકાર |
|---|---|
| કેશોદ અક્ષયગઢ (Keshod Akshaygadh) | ઉપ ડાકઘર |
| અજાબ (Ajab) | શાખા ડાકઘર |
| બડોદર (Badodar) | શાખા ડાકઘર |
| કણેરી (Kaneri) | શાખા ડાકઘર |
| પ્રાંસલી (Pransli) | શાખા ડાકઘર |
૩૬૨૨૨૨ — અગતરાય
| પોસ્ટ ઓફિસ | પ્રકાર |
|---|---|
| અગતરાય (Agatrai) | ઉપ ડાકઘર |
| આખા (Akha) | શાખા ડાકઘર |
| જોનપુર (Jonpur) | શાખા ડાકઘર |
| માણેકવાડા (Manekvada) | શાખા ડાકઘર |
| મંગલપુર (Mangalpur) | શાખા ડાકઘર |
| મુળિયાશા (Muliyasa) | શાખા ડાકઘર |
| ટીનમસ (Tinmas) | શાખા ડાકઘર |
૩૬૨૨૨૭ — કેવદ્રા
| પોસ્ટ ઓફિસ | પ્રકાર |
|---|---|
| કેવદ્રા (Kevadra) | ઉપ ડાકઘર |
| ગેલાણા (Gelana) | શાખા ડાકઘર |
| કાલવાણી (Kalvani) | શાખા ડાકઘર |
| મેસવાણ (Meswan) | શાખા ડાકઘર |
| પાણખાણ (Pankhan) | શાખા ડાકઘર |
| રંગપુર (Rangpur) | શાખા ડાકઘર |
| સોંદરડા (Sondarda) | શાખા ડાકઘર |
૩૬૨૨૧૫ — લુશાળા (વંથલી)
| પોસ્ટ ઓફિસ | પ્રકાર |
|---|---|
| લુશાળા (Lushala) | ઉપ ડાકઘર |
| અણિયાળા (Aniala) | શાખા ડાકઘર |
| ભાટિયા (Bhatiya) | શાખા ડાકઘર |
| ધ્રાબાવડ (Dhrabavad) | શાખા ડાકઘર |
| ગાંઠીલા (Ganthila) | શાખા ડાકઘર |
| ખોખરડા (Khokharda) | શાખા ડાકઘર |
| ખોરાસા આહીર (Khorasa Ahir) | શાખા ડાકઘર |
| મઘરવાડા (Magharvada) | શાખા ડાકઘર |
| નોંજણવાવ (Nonjanvav) | શાખા ડાકઘર |
| સીમાસી (Simasi) | શાખા ડાકઘર |
| થાણાપીપળી (Thanapipli) | શાખા ડાકઘર |
સ્ત્રોત: India Post post-office directory · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬
જે ગામમાં પોતાની પોસ્ટ ઓફિસ નથી
નીચેનાં ગામોમાં ટપાલ નજીકની શાખા ડાકઘરમાંથી આવે છે. સાચો પિન કોડ ગામના ટપાલી અથવા India Post ની વેબસાઇટ પરથી ખાતરી કરો — અમે અંદાજે પિન કોડ મૂકતા નથી.
ટપાલ અને પાર્સલ — ઉપયોગી માહિતી
- સ્પીડ પોસ્ટ, પાર્સલ કે મની ઓર્ડરનું ટ્રેકિંગ indiapost.gov.in પર કન્સાઇનમેન્ટ નંબરથી થાય છે.
- પોસ્ટ ઓફિસ બચત ખાતું, સુકન્યા સમૃદ્ધિ, PPF, RD અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ની સેવાઓ ઉપ ડાકઘરમાં મળે છે; શાખા ડાકઘરમાં મર્યાદિત સેવા હોય છે.
- સરનામામાં હંમેશાં ગામ, તાલુકો (કેશોદ), જિલ્લો (જૂનાગઢ) અને ૬ અંકનો પિન કોડ લખો — ટપાલ ઝડપથી પહોંચે છે.
- કેશોદની બેંકો અને IFSC કોડ →
વારંવાર પૂછાતા પ્રશ્નો
કેશોદનો પિન કોડ શું છે?
કેશોદ શહેરનો પિન કોડ ૩૬૨૨૨૦ છે (કેશોદ ઉપ ડાકઘર). અક્ષયગઢ વિસ્તાર માટે ૩૬૨૨૨૯ છે.
કેશોદ એરપોર્ટ વિસ્તારનો પિન કોડ કયો છે?
કેશોદ એરોડ્રોમ ઉપ ડાકઘરનો પિન કોડ પણ ૩૬૨૨૨૦ છે.
અગતરાય, જોનપુર, માણેકવાડાનો પિન કોડ?
૩૬૨૨૨૨ — અગતરાય ઉપ ડાકઘર હેઠળ જોનપુર, માણેકવાડા, મંગલપુર અને મૂળિયાસા આવે છે.
કેવદ્રા, મેસવાણ, સોંદરડાનો પિન કોડ?
૩૬૨૨૨૭ — કેવદ્રા ઉપ ડાકઘર હેઠળ ગેલાણા, કાલવાણી, મેસવાણ, પાણખાણ, રંગપુર અને સોંદરડા.
કેશોદ કયા જિલ્લા અને પોસ્ટલ ડિવિઝનમાં આવે છે?
જૂનાગઢ જિલ્લો, જૂનાગઢ પોસ્ટલ ડિવિઝન, રાજકોટ રીજન, ગુજરાત સર્કલ.
કોઈ માહિતી ખોટી, જૂની કે વાંધાજનક લાગે છે? WhatsApp પર જણાવો · સંપર્ક