પંચાળા Panchala
પંચાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.
ગામની માહિતી
- તાલુકો
- કેશોદ
- જિલ્લો
- જૂનાગઢ, ગુજરાત
- કેશોદથી (રસ્તા માર્ગે)
- ૨૪.૧ કિમી · ૨૭ મિનિટ ડ્રાઇવ
- સીધું અંતર
- ૧૭ કિમી
- દિશા
- પશ્ચિમ કેશોદથી
- પિન કોડ
- ૩૬૨૨૨૦
- મુખ્ય વ્યવસાય
- ખેતમજૂરી, ખેતી અને પશુપાલન
- મુખ્ય પાક
- ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલી અને રજકો
- સુવિધાઓ
- પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી
- અક્ષાંશ-રેખાંશ
- ૨૧.૩૨૮૮, ૭૦.૦૯૦૯
Google Maps પર જુઓ કેશોદથી રસ્તો
ગ્રામ પંચાયત સંપર્ક
- સરપંચ — શ્રી મસરીભાઇ રૂડાભાઇ પરમાર૯૬૨૪૫ ૧૭૦૧૭
- તલાટી-કમ-મંત્રી — શ્રી એચ.એસ.ચૌહાણ૮૪૬૦૬ ૭૭૭૪૨
સ્ત્રોત (સત્તાવાર): જૂનાગઢ જિલ્લા પંચાયત — junagadhdp.gujarat.gov.in (સાઇટ પર અપડેટ: ૦૭-૦૭-૨૦૨૬) · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬. ચૂંટણી કે બદલી પછી નામ/નંબર બદલાઈ શકે. ફક્ત પંચાયતના કામ માટે સંપર્ક કરવો.
નકશો
પંચાળાનું હવામાન
લોડ થઈ રહ્યું છે…
પંચાળા વિશે
પંચાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
વધુ માહિતી
ધાર્મિક સ્થળો
પંચાળા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું સ્થળ છે. અહીં ભગવાન સ્વામિનારાયણે રાસોત્સ્વ કરેલો. અહીંથી સંપ્રદાયના આશ્રિતો વડે કપાળમાં તિલક-ચાંદલો કરવાની શરૂઆત થઇ હતી.
અહીં શિખરબદ્ધ મંદિર તેમજ સ્મૃતિ છત્રી આવેલા છે.
પંચાળાની શાળાઓ
તાલુકાની બધી શાળાઓ →પંચાળા પ્રાથમિક શાળા
Panchala Prathmik Shala
ગુજરાતી માધ્યમ, ધોરણ ૧–૮, સરકારી શાળા (સ્થાનિક સ્વરાજ સંસ્થા સંચાલિત), કુમાર-કન્યા બંને, સ્થાપના ૧૮૮૩ (UDISE+ માહિતી)
મુ. પંચાળા, તા. કેશોદ, જિ. જૂનાગઢ ૩૬૨૨૨૦
સ્ત્રોત: schools.org.in · UDISE 24120801801
નજીકનાં ગામ
બધું જુઓ →આસપાસનાં જોવાલાયક સ્થળો
બધું જુઓ →માહિતી સ્ત્રોત: સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0) · Wikidata · OpenStreetMap · OSRM · માહિતી મેળવ્યાની તારીખ: ૨૩-૧૧-૨૦૨૬


