કેશોદ GSRTC બસ સ્ટેન્ડ
શહેરની મધ્યમાં, રેલવે સ્ટેશનથી લગભગ ૧ કિમી દૂર આવેલું GSRTC બસ સ્ટેન્ડ — જૂનાગઢ, વેરાવળ, સોમનાથ, માંગરોળ, પોરબંદર, રાજકોટ, અમદાવાદ માટે નિયમિત બસો અહીંથી ઉપડે છે.
સંપર્ક (સત્તાવાર)
- બસ સ્ટેન્ડ ઇન્ક્વાયરી (સ્ટેન્ડ ઇન્ચાર્જ) — બસનો સમય, પૂછપરછ૬૩૫૯૯ ૧૮૫૭૭
- બસ સ્ટેન્ડ પૂછપરછ (લેન્ડલાઇન)૦૨૮૭૧ ૨૩૬૦૧૬
- ST ડેપો મેનેજર — ડેપો સંબંધિત ફરિયાદ / કામ૬૩૫૯૯ ૧૮૫૭૬
- GSRTC ટોલ ફ્રી — ટિકિટ બુકિંગ અને મદદ (સવારે ૮ થી રાત્રે ૮)૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬
Keshod.in બસ સેવા ચલાવતું નથી અને બસનો સમય કે ટિકિટની માહિતી આપી શકતું નથી — બસ માટે કૃપા કરી ઉપરના ST નંબર પર જ કૉલ કરો. ઓનલાઇન ટિકિટ અને સમયપત્રક: gsrtc.in.
સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): gsrtc.in · ચકાસણી: ૨૨-૧૧-૨૦૨૬
વિશે
- પ્રકાર
- પરિવહન
- કેશોદથી (રસ્તા માર્ગે)
- ૧ કિમી
- સમય
- ૧ મિનિટ ડ્રાઇવ
- સીધું અંતર
- ૦.૭ કિમી
- દિશા
- દક્ષિણ કેશોદથી
- અક્ષાંશ-રેખાંશ
- ૨૧.૨૯૫૧, ૭૦.૨૫૦૫
Google Maps પર જુઓ કેશોદથી રસ્તો Google Maps પર ફોટા જુઓ
આ સ્થળનો તમે જાતે પાડેલો ફોટો છે? WhatsApp પર મોકલો — તમારા નામ સાથે અહીં મૂકીશું. ફોટો મોકલો →
નકશો
નજીકનાં બીજાં સ્થળો
બધું જુઓ →કેશોદ GSRTC બસ સ્ટેન્ડનું હવામાન
લોડ થઈ રહ્યું છે…
