પરિવહન

કેશોદ હવાઈમથક (એરપોર્ટ)

કેશોદ હવાઈમથક (IXK) જૂનાગઢ જિલ્લાનું હવાઈમથક છે અને સોમનાથ તથા સાસણ ગીર જવા માટે સૌથી નજીકનાં એરપોર્ટમાંનું એક છે. ૧૯૪૭માં જૂનાગઢના નવાબ મહાબતખાન ત્રીજા અહીંથી જ વિમાન મારફતે પાકિસ્તાન ગયા હતા. ફ્લાઇટનું સમયપત્રક એરલાઇનની વેબસાઇટ પર ચકાસી લેવું.

કેશોદ એરપોર્ટ · KESHOD AIRPORT · IXK
ચિત્રાત્મક રજૂઆત — આ સ્થળનો સાચો ફોટો નથી.

વિશે

પ્રકાર
પરિવહન
કેશોદથી (રસ્તા માર્ગે)
૨.૯ કિમી
સમય
૪ મિનિટ ડ્રાઇવ
સીધું અંતર
૨.૬ કિમી
દિશા
ઈશાન કેશોદથી
અક્ષાંશ-રેખાંશ
૨૧.૩૧૬૯, ૭૦.૨૭૦૩

Google Maps પર જુઓ કેશોદથી રસ્તો Google Maps પર ફોટા જુઓ

સંપર્ક (સત્તાવાર)

ફ્લાઇટ અને ટિકિટ માટે સંબંધિત એરલાઇનનો સંપર્ક કરો.

aai.aero/en/airports/keshod

સ્ત્રોત (સત્તાવાર વેબસાઇટ): aai.aero · ચકાસણી: ૨૧-૧૧-૨૦૨૬

આ સ્થળનો તમે જાતે પાડેલો ફોટો છે? WhatsApp પર મોકલો — તમારા નામ સાથે અહીં મૂકીશું. ફોટો મોકલો →

નકશો

વિકિપીડિયા અનુસાર

કેશોદ હવાઈમથક અથવા કેશોદ વિમાનમથક ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલા કેશોદમાં આવેલું હવાઈમથક છે. આ હવાઈમથકનો ICAO કોડ VAKS છે અને IATA કોડ IXK છે. આ વિમાનમથક એક નાગરિક હવાઈ મથક છે. તે જૂનાગઢથી નૈઋત્ય દિશામાં ૩૯ કિલોમીટરે, વેરાવળની ઉત્તરે ૫૦ કિલોમીટરે અને કેશોદની ઈશાનમાં ૪ કિલોમીટરે આવેલું છે. અહીં રનવે પેવ્ડ છે, જેની પ્રણાલી યાંત્રિક છે. આ ઉડાન પટ્ટીની લંબાઈ ૪,૫૦૦ ફુટ જેટલી છે.

સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0) · માહિતી મેળવ્યાની તારીખ: ૨૨-૧૧-૨૦૨૬

નજીકનાં બીજાં સ્થળો

બધું જુઓ →

કેશોદ હવાઈમથક (એરપોર્ટ)નું હવામાન

લોડ થઈ રહ્યું છે…

બીજાં પરિવહન

કોઈ માહિતી ખોટી, જૂની કે વાંધાજનક લાગે છે? WhatsApp પર જણાવો · સંપર્ક