Umiya Mataji Temple, Ganthila
At Ganthila village in Vanthali taluka, on the banks of the Ojat river, stands a temple of Umiya Mataji, the kuldevi of the Kadva Patidar community and a place of faith for the surrounding region.
About
- Type
- Temple / pilgrimage
- from Keshod (by road)
- 33.9 km
- Time
- 34 min drive
- straight-line
- 21.6 km
- Direction
- North-east from Keshod
- Coordinates
- 21.4365, 70.4016
Map
From Wikipedia
ગાંઠીલા (તા. વંથલી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ જિલ્લામાં આવેલા વંથલી તાલુકામાં આવેલું એક અને લગભગ ૩૦૦૦ હજારની વસ્તી ધરાવતું ગામ છે.. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામમાં નદી કિનારે ઉમિયા માતાજીનું મંદિર આવેલ છે. જેને કારણે આ ગામ યાત્રાધામ તરીકે પ્રસિધ્ધ થયેલ છે.
Other places nearby
See all →Temple / pilgrimage
Bandhnath Mahadev, Vanthali
Heritage
Ra Khengar Vav, Vanthali

Town
Vanthali
Temple / pilgrimage
BAPS Swaminarayan Akshar Mandir, Junagadh
Nature
Moti Baug & Agricultural University, Junagadh
Landmark
Suraj Fun World, Junagadh

Wildlife
Girnar Wildlife Sanctuary

Heritage
Darbar Hall Museum, Junagadh
More: Temple / pilgrimage
- Sonal Dham, Madhda 10 km
- Panchala Swaminarayan Temple 17 km
- Dasaram Temple, Balagam 17 km
- Vasangdevi Temple, Balagam 16 km
- Ancient Shiva Temple, Badodar 6 km
- Dhuneshwar Bapa Temple, Isra 10 km
- Shri Ram Temple, Agatrai 7 km
- Somnath Temple 49 km
- Mount Girnar 34 km
- Madhavrai Temple & Fair, Madhavpur 24 km
- Shri Swaminarayan Mandir, Junagadh 33 km
- Datar Hill (Jamiyal Shah Datar) 33 km
- Damodar Kund 35 km
- Bhavnath Mahadev Temple 36 km