Nature

Ambajal Dam, Visavadar

An irrigation dam on the Ambajal river near Jambudi village in Visavadar taluka — right beside Satadhar (Aapa Giga's temple) on the edge of Gir. Easily combined with a Satadhar visit.

About

Type
Nature
from Keshod (by road)
59 km
Time
1 h 4 min drive
straight-line
48.8 km
Direction
East from Keshod
Coordinates
21.2837, 70.7231

Open in Google Maps Directions from Keshod

Map

From Wikipedia

આંબાજળ એ એક જળબંધ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લામાં આવેલા વિસાવદર તાલુકાના જાંબુડી ગામ નજીક, આંબાજળ નદી પર આવેલ છે. આ તળાવ નજીકે સતાધારમાં આપાગીગાનું મંદિર આવેલું છે. આ એક સિંચાઇ યોજના છે. આ તળાવનો જળગ્રાહ્ય ક્ષેત્ર પશ્ચિમ તરફ વહેતી કચ્છની લુણી સહિત અન્ય નદીઓનું ગ્રાહ્ય ક્ષેત્ર છે. આ બંધ માટીના ભરણથી બનેલો છે. તેનું બાંધકામ ૧૯૭૬માં પૂર્ણ થયું હતું.

Source: Wikipedia (CC BY-SA 4.0)

Other places nearby

See all →

More: Nature