આંબાજળ ડેમ, વિસાવદર
વિસાવદર તાલુકાના જાંબુડી ગામ પાસે આંબાજળ નદી પર આવેલો સિંચાઈ ડેમ — સતાધાર (આપાગીગાનું મંદિર)ની બાજુમાં જ, ગીરની સરહદે. સતાધાર દર્શન સાથે જોઈ શકાય.
વિશે
- પ્રકાર
- કુદરતી
- કેશોદથી (રસ્તા માર્ગે)
- ૫૯ કિમી
- સમય
- ૧ કલાક ૪ મિનિટ ડ્રાઇવ
- સીધું અંતર
- ૪૮.૮ કિમી
- દિશા
- પૂર્વ કેશોદથી
- અક્ષાંશ-રેખાંશ
- ૨૧.૨૮૩૭, ૭૦.૭૨૩૧
Google Maps પર જુઓ કેશોદથી રસ્તો Google Maps પર ફોટા જુઓ
આ સ્થળનો તમે જાતે પાડેલો ફોટો છે? WhatsApp પર મોકલો — તમારા નામ સાથે અહીં મૂકીશું. ફોટો મોકલો →
નકશો
વિકિપીડિયા અનુસાર
આંબાજળ એ એક જળબંધ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લામાં આવેલા વિસાવદર તાલુકાના જાંબુડી ગામ નજીક, આંબાજળ નદી પર આવેલ છે. આ તળાવ નજીકે સતાધારમાં આપાગીગાનું મંદિર આવેલું છે. આ એક સિંચાઇ યોજના છે. આ તળાવનો જળગ્રાહ્ય ક્ષેત્ર પશ્ચિમ તરફ વહેતી કચ્છની લુણી સહિત અન્ય નદીઓનું ગ્રાહ્ય ક્ષેત્ર છે. આ બંધ માટીના ભરણથી બનેલો છે. તેનું બાંધકામ ૧૯૭૬માં પૂર્ણ થયું હતું.
સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0) · માહિતી મેળવ્યાની તારીખ: ૨૨-૧૧-૨૦૨૬
નજીકનાં બીજાં સ્થળો
બધું જુઓ →બીજાં કુદરતી
- ઘેડ પંથક ૧૦ કિમી
- વિલિંગ્ડન ડેમ, જૂનાગઢ ૩૩ કિમી
- ગિરનાર રોપ-વે ૩૬ કિમી
- કમલેશ્વર ડેમ, ગીર ૪૪ કિમી
- ખોડિયાર ડેમ, ધારી ૮૨ કિમી
- મધુવંતી ડેમ, મેંદરડા ૨૫ કિમી
- મોતીબાગ અને કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ૩૧ કિમી
- ઓસમ ડુંગર, પાટણવાવ ૩૯ કિમી
- ઉબેણ ડેમ, ભેંસાણ ૫૩ કિમી
- ભાદર ડેમ ૫૭ કિમી
- જામજીર ધોધ, ગીર ૬૫ કિમી
- નૈડા ગુફાઓ, દીવ ૧૦૦ કિમી


