ધાર્મિક સ્થળ

બિલખા – આનંદ આશ્રમ

જૂનાગઢથી આશરે ૨૦ કિ.મી. દૂર ગિરનારની તળેટી પાસેનું મોટું ગામ. અહીં સંત નથુરામ શર્માએ સ્થાપેલો આનંદ આશ્રમ અને શેઠ સગાળશા–ચેલૈયાની લોકકથા સાથે જોડાયેલી ચેલૈયાની જગ્યા આવેલાં છે.

બિલખા – આનંદ આશ્રમBilkha – Anand Ashram
ચિત્રાત્મક રજૂઆત — આ સ્થળનો સાચો ફોટો નથી.

વિશે

પ્રકાર
ધાર્મિક સ્થળ
કેશોદથી (રસ્તા માર્ગે)
૪૮.૮ કિમી
સમય
૪૬ મિનિટ ડ્રાઇવ
સીધું અંતર
૩૯.૩ કિમી
દિશા
ઈશાન કેશોદથી
અક્ષાંશ-રેખાંશ
૨૧.૪૪૧૫, ૭૦.૬૦૦૬

Google Maps પર જુઓ કેશોદથી રસ્તો Google Maps પર ફોટા જુઓ

આ સ્થળનો તમે જાતે પાડેલો ફોટો છે? WhatsApp પર મોકલો — તમારા નામ સાથે અહીં મૂકીશું. ફોટો મોકલો →

નકશો

વિકિપીડિયા અનુસાર

બિલખા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાનું એક મોટું ગામ છે. આ ગામ જુનાગઢ શહેરથી ૨૦ કિ.મી. દૂર આવેલું છે. જિલ્લા તેમ જ તાલુકાના મુખ્ય મથક સાથે આ ગામ રેલવે તથા રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે. અહીં પ્રખ્યાત ચેલૈયાની જગ્યા અને આનંદ આશ્રમ આવેલા છે.

સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0) · માહિતી મેળવ્યાની તારીખ: ૨૨-૧૧-૨૦૨૬

નજીકનાં બીજાં સ્થળો

બધું જુઓ →

બીજાં ધાર્મિક સ્થળ

કોઈ માહિતી ખોટી, જૂની કે વાંધાજનક લાગે છે? WhatsApp પર જણાવો · સંપર્ક