ખોડિયાર ડેમ, ધારી
ધારી પાસે શેત્રુંજી નદી પર ૧૯૬૭માં પૂર્ણ થયેલો સિંચાઈ બંધ, પૂર્વ ગીરના ડુંગરો વચ્ચે આવેલો. નજીક જ ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર છે.

વિશે
- પ્રકાર
- કુદરતી
- કેશોદથી (રસ્તા માર્ગે)
- ૯૯.૪ કિમી
- સમય
- ૧ કલાક ૩૪ મિનિટ ડ્રાઇવ
- સીધું અંતર
- ૮૨.૪ કિમી
- દિશા
- પૂર્વ કેશોદથી
- અક્ષાંશ-રેખાંશ
- ૨૧.૩૫૬૯, ૭૧.૦૪૫૮
નકશો
વિકિપીડિયા અનુસાર
ખોડીયાર જળાશય યોજના અથવા ખોડીયાર બંધ એ એક પાળવાળો બંધ છે જે માટીયાર અને ચણતર પ્રકારનો છે. આ બંધ ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગળધરા ગામની નજીક શેત્રુંજી નદી, કે જે ગીરના જંગલમાં આવેલી ચાંચાંઇ ટેકરીમાંથી નીકળે છે, તેના પર આવેલો છે. આ બંધનો પ્રાથમિક હેતુ ૧૧,૬૦૭ હેક્ટર (૨૮,૬૮૧ એકર) જમીનમાં ૯ કિ.મી. લાંબી નહેરો વડે સિંચાઇ કરવાનો છે. આ બંધનું બાંધકામ ૧૯૬૭ના વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ જળાશય થકી ધારી તાલુકાનાં ૨૦ જેટલાં ગામોમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.
સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0) · માહિતી મેળવ્યાની તારીખ: ૨૨-૧૧-૨૦૨૬
નજીકનાં બીજાં સ્થળો
બધું જુઓ →બીજાં કુદરતી
- ઘેડ પંથક ૧૦ કિમી
- વિલિંગ્ડન ડેમ, જૂનાગઢ ૩૩ કિમી
- ગિરનાર રોપ-વે ૩૬ કિમી
- કમલેશ્વર ડેમ, ગીર ૪૪ કિમી
- મધુવંતી ડેમ, મેંદરડા ૨૫ કિમી
- મોતીબાગ અને કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ૩૧ કિમી
- ઓસમ ડુંગર, પાટણવાવ ૩૯ કિમી
- આંબાજળ ડેમ, વિસાવદર ૪૯ કિમી
- ઉબેણ ડેમ, ભેંસાણ ૫૩ કિમી
- ભાદર ડેમ ૫૭ કિમી
- જામજીર ધોધ, ગીર ૬૫ કિમી
- નૈડા ગુફાઓ, દીવ ૧૦૦ કિમી

