Khimeshwar Mahadev Temple, Kuchhdi
An ancient temple complex on the Arabian Sea shore near Kuchhdi village, 10 km from Porbandar — a state-protected monument. The pairing of sea and shrine is especially lovely at dusk.

About
- Type
- Temple / pilgrimage
- from Keshod (by road)
- 121.1 km
- Time
- 1 h 32 min drive
- straight-line
- 84.1 km
- Direction
- North-west from Keshod
- Coordinates
- 21.6785, 69.5483
Map
From Wikipedia
ખીમેશ્વર મહાદેવ મંદિર, ભારત દેશના પશ્ચિમી રાજ્ય ગુજરાતના પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના કુછડી ગામ પાસે આવેલું છે. પોરબંદરથી ૧૦ કિ.મી. દૂર, અરબી સમુદ્રના કિનારે આવેલું આ મંદિરોનું સંકુલ ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક (S-GJ-145) જાહેર કરાયેલું છે. આ સંકુલમાં પુરાતત્વની દૃષ્ટિએ અગત્યનાં એવાં કુલ સાત મંદિરો આવેલાં છે: જેમાં પ્રવેશદ્વાર પાસે જ પ્રથમ ધીંગેશ્વર મહાદેવનું મંદિર જે ચૈતન્ય બારીના શિલ્પો ધરાવે છે. પછી મુખ્ય ખીમેશ્વર મંદિર જે ચૈતન્ય બારીવાળું સાતમી સદીમાં નિર્માણ પામેલું છે. બાજુમાં વલભી શીખર ધરાવતું નવદુર્ગા મંદિર છે જે પુરાતત્વ વિભાગ અનુસાર સમગ્ર ગુજરાતમાં અદ્વિતિય છે. સામે પાર્વતીનું મંદિર છે જે ચૈતન્ય બારીવાળા બે ગવાક્ષો ધરાવતું સાતમી સદીમાં નિર્માણ પામેલું મંદિર છે. તેની બાજુમાં દ્રવિડશૈલીનું શિખર ધરાવતું સુર્ય રાંદલ મંદિર છે જે પણ સાતમી સદીમાં નિર્માણ પામેલું છે.
Other places nearby
See all →More: Temple / pilgrimage
- Sonal Dham, Madhda 10 km
- Panchala Swaminarayan Temple 17 km
- Dasaram Temple, Balagam 17 km
- Vasangdevi Temple, Balagam 16 km
- Ancient Shiva Temple, Badodar 6 km
- Dhuneshwar Bapa Temple, Isra 10 km
- Shri Ram Temple, Agatrai 7 km
- Somnath Temple 49 km
- Mount Girnar 34 km
- Madhavrai Temple & Fair, Madhavpur 24 km
- Shri Swaminarayan Mandir, Junagadh 33 km
- Datar Hill (Jamiyal Shah Datar) 33 km
- Damodar Kund 35 km
- Bhavnath Mahadev Temple 36 km


