Khodiyar Mata Temple, Galdhara
The original shrine of Khodiyar Mata in the Shetrunji river gorge (Galdhara) near Dhari — a striking natural site with cliffs, the Khodiyar dam and a monsoon waterfall, on the edge of the Gir forest.
About
- Type
- Temple / pilgrimage
- from Keshod (by road)
- 99.4 km
- Time
- 1 h 34 min drive
- straight-line
- 82.5 km
- Direction
- East from Keshod
- Coordinates
- 21.3604, 71.0462
Map
From Wikipedia
ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં થયેલી છે. આ નદીને કિનારે હાલ મોટુ મંદિર બનાવવામાં આવ્યુ છે. તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે. આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે. જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્ર ભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુ ગામનાં ખેડુતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે. અમરેલી જીલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે.
Other places nearby
See all →More: Temple / pilgrimage
- Sonal Dham, Madhda 10 km
- Panchala Swaminarayan Temple 17 km
- Dasaram Temple, Balagam 17 km
- Vasangdevi Temple, Balagam 16 km
- Ancient Shiva Temple, Badodar 6 km
- Dhuneshwar Bapa Temple, Isra 10 km
- Shri Ram Temple, Agatrai 7 km
- Somnath Temple 49 km
- Mount Girnar 34 km
- Madhavrai Temple & Fair, Madhavpur 24 km
- Shri Swaminarayan Mandir, Junagadh 33 km
- Datar Hill (Jamiyal Shah Datar) 33 km
- Damodar Kund 35 km
- Bhavnath Mahadev Temple 36 km

