જાણીતું સ્થળ

અક્ષયગઢ ડુંગર

કેશોદ શહેરથી આશરે ૩ કિમી દૂર આવેલો અક્ષયગઢ ડુંગર શહેરની ઓળખ છે. સવાર-સાંજ ફરવા અને શહેર તથા આસપાસનાં લીલાંછમ ખેતરોનો નજારો જોવા માટે લોકપ્રિય સ્થળ છે.

અક્ષયગઢ ડુંગર
ફોટો: Tarang Joshi, CC BY-SA 4.0

વિશે

પ્રકાર
જાણીતું સ્થળ

Google Maps પર ફોટા જુઓ

બીજાં જાણીતું સ્થળ

કોઈ માહિતી ખોટી, જૂની કે વાંધાજનક લાગે છે? WhatsApp પર જણાવો · સંપર્ક