નવલખા મહેલ, ગોંડલ
ઈ.સ. ૧૭૪૮માં બનેલો ગોંડલનો સૌથી જૂનો મહેલ, દરબારગઢ સંકુલનો ભાગ. કોતરણીવાળા ઝરૂખા, વળાંકદાર દાદર અને ઝુમ્મરોથી શોભતો દરબાર હોલ જોવાલાયક છે; અહીં રાજવી સંગ્રહાલય પણ છે.

વિશે
- પ્રકાર
- ઐતિહાસિક
- કેશોદથી (રસ્તા માર્ગે)
- ૧૦૦.૩ કિમી
- સમય
- ૧ કલાક ૧૩ મિનિટ ડ્રાઇવ
- સીધું અંતર
- ૯૨.૯ કિમી
- દિશા
- ઈશાન કેશોદથી
- અક્ષાંશ-રેખાંશ
- ૨૧.૯૬૦૩, ૭૦.૮૦૪૫
નકશો
વિકિપીડિયા અનુસાર
નૌલખા મહેલ અથવા નવલખા મહેલ, ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા ગોંડલ શહેરનો સૌથી પ્રાચીન મહેલ છે. આ મહેલનું બાંધકામાં ૧૮ મી સદીમાં (ઈ. સ. ૧૭૪૮)માં કરવામાં આવ્યું હતું. આ મહેલ દરબારગઢ કિલ્લા સંકુલનો એક ભાગ છે જે શિલ્પવાળા રવેશ (મહેલનો સામેનો ભાગ) ધરાવે છે. તે સમયે તેને બનાવવા માટેના ખર્ચ - રૂપિયા "નવ લાખ" (૯,૦૦,૦૦૦ રૂપિયા) - ઉપરથી તેનું નામ "નવલખા" રાખવામાં આવ્યું હતું. આ મહેલ પથ્થરની કોતરણીવાળા "ઝરુખા" (બાલ્કની), સ્તંભોવાળું એક આંગણું, નાજુક કોતરણી ધરાવતી કમાનો, અને એક અનન્ય સર્પાકાર દાદર ધરાવે છે. તે સાથે વિશાળ ઝુમ્મરથી પ્રકાશિત દરબાર હોલમાં મસાલા ભરેલા દિપડા, સોને મઢેલ લાકડાનું ફર્નિચર અને પ્રાચીન અરીસાઓ રાખવામાં આવેલા છે. "ખાનગી મહેલ સંગ્રહાલય"માં ગોંડલના શાસક તરીકે તેમની રજત જયંતિ પર મહારાજા ભાગવત સિંહજી માટે સંદેશા અને ભેટો વહન કરવા માટે ઉપયોગમાં લેવાયેલો ચાંદીનો થાળ પણ મુકવામાં આવેલો છે.
સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0) · માહિતી મેળવ્યાની તારીખ: ૨૨-૧૧-૨૦૨૬
નજીકનાં બીજાં સ્થળો
બધું જુઓ →બીજાં ઐતિહાસિક
- દરબાર હૉલ મ્યુઝિયમ, જૂનાગઢ ૩૨ કિમી
- નરસિંહ મહેતાનો ચોરો અને સરોવર, જૂનાગઢ ૩૨ કિમી
- મહાબત મકબરો ૩૩ કિમી
- બહાઉદ્દીન મકબરો, જૂનાગઢ ૩૩ કિમી
- બાવા પ્યારા ગુફાઓ ૩૩ કિમી
- ઉપરકોટનો કિલ્લો ૩૩ કિમી
- નવઘણ કૂવો, ઉપરકોટ ૩૩ કિમી
- જુમ્મા મસ્જિદ અને નીલમ-માણેક તોપો, ઉપરકોટ ૩૪ કિમી
- ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ ૩૪ કિમી
- અડી કડી વાવ, ઉપરકોટ ૩૪ કિમી
- ખાપરા કોડિયા ગુફાઓ ૩૪ કિમી
- અશોકનો શિલાલેખ, જૂનાગઢ ૩૪ કિમી
- પ્રાચીન સૂર્ય મંદિર, પ્રભાસ પાટણ ૪૮ કિમી
- પ્રભાસ પાટણ અને સોમનાથ મ્યુઝિયમ ૪૯ કિમી






