વિસાવાડા (મૂળ દ્વારકા)
પોરબંદરથી હર્ષદ જતા માર્ગે આશરે ૨૫ કિ.મી. દૂર દરિયાકાંઠાનું ગામ, જે મૂળ દ્વારકા તરીકે પણ ઓળખાય છે. અહીં ૬ઠ્ઠીથી ૧૪મી સદી સુધીનાં પ્રાચીન મંદિરોનું સંકુલ અને રાજ્ય સંરક્ષિત વાવ આવેલાં છે.

વિશે
- પ્રકાર
- ઐતિહાસિક
- કેશોદથી (રસ્તા માર્ગે)
- ૧૩૫.૫ કિમી
- સમય
- ૧ કલાક ૪૧ મિનિટ ડ્રાઇવ
- સીધું અંતર
- ૯૮ કિમી
- દિશા
- વાયવ્ય કેશોદથી
- અક્ષાંશ-રેખાંશ
- ૨૧.૭૭૪૧, ૬૯.૪૫૩૦
નકશો
વિકિપીડિયા અનુસાર
વિસાવાડા પોરબંદર તાલુકાનું દરીયાકાંઠાનું ગામ છે જે મુળદ્વારકા તરીકે પણ ઓળખાય છે. અહીં પ્રાચીન મંદિરોનું મોટું સંકુલ આવેલું છે, જ્યાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનનાં યાત્રાળુઓ યાત્રા કરવા આવે છે. પોરબંદરથી હર્ષદ જતાં ૨૫ કિ.મી. દૂર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-ઇ પર આ ગામ આવેલું છે. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, બેંક તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. મુખ્ય ખેત ઉત્પાદનો મગફળી, જીરૂ, ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ શાકભાજી છે.
સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0) · માહિતી મેળવ્યાની તારીખ: ૨૨-૧૧-૨૦૨૬
નજીકનાં બીજાં સ્થળો
બધું જુઓ →બીજાં ઐતિહાસિક
- દરબાર હૉલ મ્યુઝિયમ, જૂનાગઢ ૩૨ કિમી
- નરસિંહ મહેતાનો ચોરો અને સરોવર, જૂનાગઢ ૩૨ કિમી
- મહાબત મકબરો ૩૩ કિમી
- બહાઉદ્દીન મકબરો, જૂનાગઢ ૩૩ કિમી
- બાવા પ્યારા ગુફાઓ ૩૩ કિમી
- ઉપરકોટનો કિલ્લો ૩૩ કિમી
- નવઘણ કૂવો, ઉપરકોટ ૩૩ કિમી
- જુમ્મા મસ્જિદ અને નીલમ-માણેક તોપો, ઉપરકોટ ૩૪ કિમી
- ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ ૩૪ કિમી
- અડી કડી વાવ, ઉપરકોટ ૩૪ કિમી
- ખાપરા કોડિયા ગુફાઓ ૩૪ કિમી
- અશોકનો શિલાલેખ, જૂનાગઢ ૩૪ કિમી
- પ્રાચીન સૂર્ય મંદિર, પ્રભાસ પાટણ ૪૮ કિમી
- પ્રભાસ પાટણ અને સોમનાથ મ્યુઝિયમ ૪૯ કિમી




