ધાર્મિક સ્થળ

ગુપ્ત પ્રયાગ, દેલવાડા

ઉના પાસે દેલવાડા નજીકનું તીર્થ, જે મહાપ્રભુજીની ૮૪ બેઠકો પૈકીની ૬૭મી બેઠક છે. પરંપરા મુજબ અહીંના કુંડમાં ગંગા–યમુનાનો ગુપ્ત સંગમ મનાય છે; નજીક શ્યામ કુંડ પણ આવેલો છે.

ગુપ્ત પ્રયાગ, દેલવાડાGupt Prayag, Delwada
ચિત્રાત્મક રજૂઆત — આ સ્થળનો સાચો ફોટો નથી.

વિશે

પ્રકાર
ધાર્મિક સ્થળ
કેશોદથી (રસ્તા માર્ગે)
૧૨૮.૧ કિમી
સમય
૧ કલાક ૩૮ મિનિટ ડ્રાઇવ
સીધું અંતર
૯૮.૪ કિમી
દિશા
અગ્નિ કેશોદથી
અક્ષાંશ-રેખાંશ
૨૦.૭૮૪૧, ૭૧.૦૨૨૨

Google Maps પર જુઓ કેશોદથી રસ્તો Google Maps પર ફોટા જુઓ

આ સ્થળનો તમે જાતે પાડેલો ફોટો છે? WhatsApp પર મોકલો — તમારા નામ સાથે અહીં મૂકીશું. ફોટો મોકલો →

નકશો

વિકિપીડિયા અનુસાર

દેલવાડા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરો, કપાસ, મગફળી, શેરડી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, બેંક તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. દેલવાડા તાલુકામથક ઉનાથી ૫ કિ.મી. અને દીવથી ૮ કિ.મી.ના અંતરે આવેલું છે. આ ગામની નજીકમાં ગુપ્તપ્રયાગ મંદિર , શ્યામકુંડ અને મહાપ્રભુજીની ૮૪ બેઠકો પૈકીની ૬૭મી બેઠક જેવા વિશેષ દેવસ્થાનો આવેલાં છે.

સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0) · માહિતી મેળવ્યાની તારીખ: ૨૨-૧૧-૨૦૨૬

નજીકનાં બીજાં સ્થળો

બધું જુઓ →

બીજાં ધાર્મિક સ્થળ

કોઈ માહિતી ખોટી, જૂની કે વાંધાજનક લાગે છે? WhatsApp પર જણાવો · સંપર્ક