ધાર્મિક સ્થળ

પરબધામ (પરબ વાવડી)

સંત દેવીદાસ અને અમર માની જગ્યા પરબધામ, જ્યાં અષાઢી બીજે મોટો મેળો ભરાય છે.

પરબધામ (પરબ વાવડી)Parab Dham (Parab Vavdi)
ચિત્રાત્મક રજૂઆત — આ સ્થળનો સાચો ફોટો નથી.

વિશે

પ્રકાર
ધાર્મિક સ્થળ
કેશોદથી (રસ્તા માર્ગે)
૯૦.૫ કિમી
સમય
૧ કલાક ૭ મિનિટ ડ્રાઇવ
સીધું અંતર
૫૯.૫ કિમી
દિશા
ઈશાન કેશોદથી
અક્ષાંશ-રેખાંશ
૨૧.૫૮૮૩, ૭૦.૭૩૭૨

Google Maps પર જુઓ કેશોદથી રસ્તો Google Maps પર ફોટા જુઓ

આ સ્થળનો તમે જાતે પાડેલો ફોટો છે? WhatsApp પર મોકલો — તમારા નામ સાથે અહીં મૂકીશું. ફોટો મોકલો →

નકશો

વિકિપીડિયા અનુસાર

પરબધામ અથવા દેવીદાસ બાપુનું પરબ ધામ એ ૧૮મી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત દેવીદાસને સમર્પિત તીર્થધામ છે. પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. પ્રાચીન સમાધી મંદિર ઉપર નવું મંદિર ચણવામાં આવ્યું છે. સંત દેવીદાસ ઉપરાંત અહીં દાદા મેકરણનો–સાદુળ પીરનો ઢોલીયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધી, સંત કવિ દાસી જીવણ સાહેબ ની સ્મૃતિ નો કુવો પણ આવેલ છે. તે ઉપરાંત અહીં અન્ય ૯ સમાધિઓ આવેલી છે. જેમાં દેવીદાસ બાપુ, અમર માતા, જશાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવપીર, સાંઈ સેલાણીબાપુ છે.

સ્ત્રોત: વિકિપીડિયા (CC BY-SA 4.0) · માહિતી મેળવ્યાની તારીખ: ૨૨-૧૧-૨૦૨૬

નજીકનાં બીજાં સ્થળો

બધું જુઓ →

બીજાં ધાર્મિક સ્થળ

કોઈ માહિતી ખોટી, જૂની કે વાંધાજનક લાગે છે? WhatsApp પર જણાવો · સંપર્ક